ઑટો / તો તમારા વાહનના ટાયરમાં ફરજિયાત આ ભરાવવું પડશે, થશે આ મોટો ફાયદો

Govt mulls making nitrogen mandatory for tyres!

રોડ એક્સીડેન્ટને રોકવા માટે સરકાર ટાયરોની ક્વોલિટી બદલવા જઇ રહી છે. આ ઉપરાંત ટાયરોમાં નાઇટ્રોજન ભરવાને ફરજિયાત કરવામાં આવી શકે છે. સરકારના આંકડા અનુસાર 2015 થી લઇને 2017 સુધી દરરોજ રોડ અકસ્માતમાં 400 લોકોના મોત થઇ જાય છે. એમાં સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ