બદલાવ / એક વર્ષમાં 10 લાખની રોકડ ઉપાડ પર લાગી શકે છે ટેક્સ, સરકાર કરી રહી છે તૈયારી

Govt may introduce tax on cash withdrawal of Rs 10 lakh in a year

મોદી સરકાર એક વર્ષમાં 10 લાખ રૂપિયા રોક નિકાળનાર લોકો પર ટેક્સ લગાડવાની સંભાવના શોધી રહી છે. સરકાર આ મહત્વનું પગલું રોકડનો ઉપયોગ ઓછો કરનાર અને કાળા નાણાં પર લગામ લાદવા માટે ઊઠાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ