બદલાવ / ગાડી પર લગાવી દેજો આ વસ્તુ નહીંતર હાઈ-વે પર વાહન ચલાવવું મોંઘુ પડશે

Govt makes FASTag mandatory if Want to get discounts on toll fee toll plaza

હાઈવે પર ગાડી ચલાવતા લોકો માટે કામના સમાચાર છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ટોલ ટેક્સ સંબંધિત નિયમમાં બદલાવ કર્યો છે. હવે હાઈવે પરના રેક વાહનોની અવરજવર પર ફાસ્ટેગ જરૂરી બનાવવાની હવે નવી રીત શોધી કાઢી છે. ચાલો જાણીએ ટોલ ટેક્સ પર તમને કઈ રીતે ડિસ્કાઉન્ટ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ