સ્પર્ધા / રસીકરણ પ્રોગ્રામના સોફ્ટવેરને મજબૂત બનાવવા સરકારે શરૂ કરી ઓપન ચેલેન્જ, મળશે કરોડોના ઇનામો

Govt launches open challenge to strengthen vaccination program software, gets crores of prizes

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય સાથે 'કોવિન' ચેલેન્જ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ચેલેન્જ કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (CoWIN) ની સિસ્ટમ મજબૂત બનાવવા માટે શરૂ કરાઈ છે. તે એક ડિજિટલ પ્લેટફોર્મ હશે જેનો ઉપયોગ રાષ્ટ્રવ્યાપી કોરોના રસી વિતરણ પ્રણાલીને આયોજવા માટે કરવામાં આવશે. નોંધનીય છે કે આ સોફ્ટવેર અને સિસ્ટમ દેશમાં કોરોના રસીના પ્રભાવી વિતરણ માટે બનાવવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ