પાયલોટ પ્રોજેક્ટ / નાના દુકાનદારોને લાભ આપવા મોદી સરકારે તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન, Flipkart-Amazonને આપશે ટક્કર!

govt launches new digital commerce open platform ondc in 5 cities

ઈ-કોમર્સ સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવી કંપનીઓના વર્ચસ્વને પડકારવા સરકારે એક નવા જ પ્રકારની ઈ-શોપ ONDC ઓપન કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ