ટેક્નોલોજી / ઓલા ઉબેર જ નહીં પણ ટ્રેક્ટર પણ ભાડે મળશે- ખેડૂતો માટે 'CHC ફાર્મ મશીનરી' એપ

govt launches chc farm machinery mobile app for farmers in india

ખેડૂતો માટે એક સ્પેશ્યલ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના ઉપર ખેડૂતોને ખેતી માટેના અત્યાધુનિક સાધન, સરંજામો અને વાહનો રેન્ટ ઉપર મળશે. ટ્રેક્ટર, થ્રેસર વગેરે જેવા મોંઘા મોંઘા વાહનો ખેડૂત ઓનલાઈન બુક કરાવીને ભાડેથી મેળવી શકશે. 

બ્રેકિંગ ન્યૂઝ