ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / સરકારે ધાર્મિક સ્થળો, હોટલ અને મોલ્સ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, રાખવી પડશે આટલી સાવચેતીઓ

Govt issues revised guidelines for hotels malls and religious places

કોરોના વાયરસ મહામારી સામે બચાવ માટે સરકારે ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. જેમાં ફેસ માસ્ક, હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ અનિવાર્ય છે. આ સાથે જ થુંકવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ