નિવેદન / 'LIC ના રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં લગાવી રહી છે મોદી સરકાર' : પ્રિયંકા ગાંધી

Govt investing LIC money in loss making firms Priyanka Gandhi

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારના એક મીડિયા રિપોર્ટની મદદથી મોટો દાવો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ''મોદી સરકાર ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી રહી છે. જેનાથી સામાન્ય જનતાનો વિશ્વાસ તૂટી રહ્યો છે.'' પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ કર્યો કે, ''આ કેવી પૉલિસી છે જે માત્ર નુકસાન કરી રહી છે.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ