ઘટસ્ફોટ / શું સરકારમાંથી તમને આધાર કાર્ડ પર મળવાના છે 80,000 રુપિયા? જાણી લેજો સચ્ચાઈ

govt give 80k under pradhan mantri credit yojana pib fact check

સોશિયલ મીડિયા પર વધુ એક ફેક મેસેજ ફેલાયો છે જેમાં દાવો કરાઈ રહ્યો છે સરકાર આધાર કાર્ડ ધારકોને પૈસા આપી રહી છે જોકે આ દાવો ખોટો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ