Coronavirus / કેન્દ્ર સરકારના અનુમાન મુજબ જાણો આવતા મહિને કેટલાં માસ્ક અને વૅન્ટિલેટરની જરૂર પડશે

govt estimates in next 2 months need 27 million n95 masks 50000 ventilators amitabh kant statement

કેન્દ્ર સરકારનો અંદાજો છે કે 2 મહિનામાં કરોડો માસ્ક અને હજારોની સંખ્યામાં વેન્ટિલેટરની જરુર પડશે. નીતી આયોગના સીઈઓ અમિતાભકાંતનું માનવું છે કે આવનાર સીઈઓ અમિતાભ કાંતનું માનવુ છે કે આવનારા 2 મહિનામા લગભગ 2 કરોડ 70 લાખ N-95 માસ્ક અને 1 કરોડ 50 લાખ PPE, 16 લાખ ડાયગ્નોસ્ટિક કિટની તથા 50 હજાર વેન્ટિલેટરની જરુર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ