નિવેદન / ખાનગી કંપની માટે સ્પેસ સેકટર ખોલવાના સરકારના નિર્ણય પર ISRO અધ્યક્ષે કહી આ વાત

Govt decision to open space sector to private companies will put India in new league Isro chief

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ખાનગી કંપની માટે સ્પેસ સેકટર ખોલી દીધું છે. આ સમયે ISROના અધ્યક્ષ કે સિવને કહ્યું, અંતરિક્ષ ક્ષેત્રમાં જ્યાં અદ્યતન અવકાશ ટેકનીકવાળા દેશોમાં ભારત એક છે. આ ભારતના ઔદ્યોગિક આધારને વધારવામાં મહત્વપૂર્ણ  ભૂમિકા નિભાવી શકે છે. સરકારે ખાનગી એકમો માટે અંતરિક્ષ ક્ષેત્ર ખોલીને ઇસરો માટે સુધારાના ઉપાયોને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ