મોટો નિર્ણય / હવે બીજા ડોઝના 3 મહિના બાદ લઈ શકાશે બૂસ્ટર ડોઝ, આ લોકો માટે સરકારે ઘટાડ્યો ટાઈમ

Govt decides to reduce gap between 2nd COVID dose and booster shot for those travelling abroad

વિદેશ જતા લોકો માટે સરકારે વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેની ગેપ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ