રાહત / નેચરલ ગેસના ભાવમાં 12% નો ઘટાડો, અઢી વર્ષમાં પહેલી વખત ઘટી કિંમતો

govt cuts domestic natural gas price by over 12 percent in first time during two and half years

કેન્દ્ર સરકારે ઘરેલૂ નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. છેલ્લા4 અઢી વર્ષમાં પહેલી વખત સરકાર તરફથી ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા 1 એપ્રિલ 2017ના રોજ સરકારે ઘરેલૂ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ