રીડેવલપમેન્ટ / અદાણી અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે કરાર, અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ અદાણી કરશે

Govt clears leasing out three airports via PPP to Adani enterprise

કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર એરપોર્ટને અદાણીએ રિડેવલપમેન્ટ માટે લઇ લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ