ટેકનોલોજી / લોકડાઉન દરમિયાન લોકોને ઉપયોગી બનેલી આ વેબસાઈટ પર ભારતમાં પ્રતિબંધ મૂકાયો

 Govt bans popular file-sharing site WeTransfer in India

ફાઈલ ટ્રાન્સફર કરવા માટે લોકપ્રિય વેબસાઈટ  ‘WeTransfer’નો ભારતમાં ઉપયોગ થઇ શકશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂમનિકેશન (DoT) દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને પોપ્યુલર ફાઈલ ટ્રાન્સફર સર્વિસ આપતી વેબસાઈટ  ‘WeTransfer’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ