મર્જર / ભારતી ઇન્ફ્રાટેલ અને Indus Towers ને વિલયની મંજૂરી, દુનિયાની બીજી સૌથી મોટી ટાવર કંપની બનશે

govt approves merger of indus towers with bharti infratel

ટેલિકોમ વિભાગ (ડોટ)એ દેશની સૌથી મોટી મોબાઇલ ટાવર કંપની ઇન્ડસ ટાવર્સના ભારતી ઇન્ફ્રાટેલ સાથેના મર્જરને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ આ અંગે મહત્ત્વની જાણકારી આપી છે. આ મર્જર બાદ રચાનારી સંયુકત કંપની પાસે દેશભરમાં 1,63,000થી વધુ ટેલિકોમ્યુનિકેશન ટાવર થઇ જશે. જેનું સંચાલન તમામ 22 ટેલિકોમ સેવા ક્ષેત્રમાં થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ