Budget 2020 / બજેટમાં લાખો કર્મચારીઓને ફાયદો! EPFO હેઠળ પેન્શનમાં પાંચ ગણો વધારો થઈ શકે

Govt announced to increase interest rate on Provident Fund

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઈપીએસ)ના દાયરામાં આવતાં કર્મચારીઓને 2020ના બજેટમાં ખુશખબર મળી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમન ઇપીએસ હેઠળ લઘુતમ પેન્શનની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ