નિર્ણય / હવે 10 વર્ષથી ઓછી સેવા આપનારા જવાનોને પણ મળશે મોટો લાભ, રક્ષામંત્રાલયે આપી આ મંજૂરી

Govt Allows Invalid Pension For Soldiers With Less Than 10 Years Of Service

હવેથી નવા નિયમ અનુસાર 10 વર્ષથી ઓછી સેવા આપનાર સશસ્ત્ર સેનાના જવાનોને પણ હવે પેન્શન મળશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર સેનાના એ જવાનોને પણ પેન્શનની મંજૂરી અપાઇ છે જેમને 10 વર્ષથી ઓછી સેવા આપી છે. ખરેખર 10 વર્ષથી ઓછી સેવા આપનારને પેન્શન માટે પાત્ર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ