બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દારૂ પીવાની શોખીન છે બોલીવૂડના આ હીરોની પત્ની, કહ્યું,'8 વાગે એટલે બોટલ...'

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / દારૂ પીવાની શોખીન છે બોલીવૂડના આ હીરોની પત્ની, કહ્યું,'8 વાગે એટલે બોટલ...'

Last Updated: 02:19 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Govinda Wife Sunita: બોલિવૂડના હીરો નંબર વન ગોવિંદાની પત્ની સુનીતાએ પોતે તેના પીવાની આદતનો ખુલાસો કર્યો છે.

1/8

photoStories-logo

1. ગોવિંદાની પત્નીનો ખુલાસો

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા હમેશા ઓપનલી એખ્ટર સાથે તેના સંબંધ વીશે વાત કરે છે. અને હવે તેણે તેના લગ્નજીવનને લઇને મોટો ખુલાસો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પીવાની શોખીન છે સુનીતા

કર્લી ટેલ્સ સાથે વાતચીતમાં સુનીતાએ કહ્યું કે, તેને ગત 12 વર્ષોથી તેનો જન્મ દિવસ એકલા જ ઉજવ્યો છે તેણે એમ પણ કહ્યું કે, તેને ડ્રિન્ક કરવું ખુબજ પસંદ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બાર છે ઘરનો પસંદીદા ખૂણો

સુનીતાએ કહ્યું કે તેના ઘરમાં તેનો ફેવરેટ કોર્નર બાર કાઉન્ટર છે. જ્યાં તે તેના ડ્રિન્ક્સ એન્જોય કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગોવિંદા સુનીતાને કહે છે 'ધરમજી'

સુનીતાએ કહ્યું કે, ગોવિંદા ઘણી વખત લોકોને કહે છે કે, તેમના ઘરમાં પણ એક ધરમજી છે. ડ્રિન્ક માટે સુનીતાનો પ્રેમ જોઇને ગોવિંદા મજાકીયા અંદાજમાં આમ કહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સન્ડેના દિવસે કરે છે ડ્રિન્ક

જોકે સુનીતાએ ક્લિયર કર્યુ કે, હું દરરોજ નથી પીતી. હું માત્ર સન્ડેના દિવસે ડ્રિન્ક કરુ છું. આ મારો ચીટ ડે છે. સુનીતાએ એણ પણ જણાવ્યું કે, તે જ્યારે ખુબ ખુશ હોય ત્યારે પણ ડ્રિન્ક કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 12 વર્ષથી એકલા જ ઉજવે છે જન્મ દિવસ

સુનીતાએ વધુમાં કહ્યું કે, તે ગત 12 વર્ષથી એકલા જ તેનો જન્મ દિવસ ઉજવે છે. તેને એકલા જ એન્જોય કરવું પસંદ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સુનીતા હવે પોતાના માટે જીવે છે

મે ગત તમામ વર્ષો મારા બાળકોમાં કાઢી નાખ્યા હવે જ્યારે તે મોટા થઇ ગયા છે તો હું મારી લાઇફ મારી રીતે જીવવા ઇચ્છુ છું

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ગુરુદ્વારા જઇ જન્મ દિવસની કરે છે ઉજવણી

જન્મદિવસની ઉજવણી વીશે વાત કરતાં સુનીતા કહે છે, તે ગુરૂદ્વારા કે મંદિરમાં પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. પણ જેમ રાતના આઠ વાગે છે તે આલ્કોહોલની બોટલ ખોલે છે, કેક કાપે છે અને બર્થ ડે ઇવનિંગ તે એકલા જ એન્જોય કરે છે. જન્મ દિવસે આઠ વાગતા જ બોટલ ખોલી, એકલા જ કેક કટ કરી દારુ પી લઉ છું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Govinda Wife Sunita sunita is alcoholic bollywood news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ