ધમાકેદાર પર્ફોમન્સ / VIDEO: ડાન્સમાં ગોવિંદાને પણ ટક્કર મારે છે દીકરો યશવર્ધન, શું બોલિવૂડમાં ડેબ્યૂની તૈયારી?

govinda sunita ahuja son yashvardhan ahuja bollywood debut father son duo dance

ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહૂજા ઈન્ડિયન આઈડલ 13માં ગેસ્ટ તરીકે ગયા છે. ગોવિંદા-સુનીતાનો પુત્ર યશવર્ધન પણ સિંગિંગ શો પર ગોવિંદાની સાથે જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ