વાપસી / ઓટીટી ડેબ્યુ કરવા જઇ રહ્યાં છે બૉલીવુડના 'રાજા બાબૂ' ! ગોવિંદાએ જાતે કર્યો ખુલાસો

govinda opens up on his ott debut says success built on digital platforms

બોલીવુડ અભિનેતા ગોવિંદાએ લાંબા સમય સુધી તેની અદાકારીના દમ પર લાખો દર્શકોનું મનોરંજન કર્યુ. કૉમેડી ફિલ્મોથી લઇને એક્શન ફિલ્મોમાં ગોવિંદાએ પોતાનુ કામ બતાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ