VIRAL / દીકરીની સામે ગોવિંદાએ કર્યા ફરીથી લગ્ન, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

govinda marriage with sunita ahuja in front of gajendra verma tina ahuja at the kapil sharma show

ધ કપિલ શર્મા શો માં ગજેન્દ્ર વર્મા, ટીનાની સાથે ગોવિંદા અને એની પત્ની સુનિતા પહોંચ્યા. એવામાં શો ની વચ્ચે ગોવિંદાએ પત્ની સુનિતાની માંગમાં ફરીથી સિંદૂર પૂરીને લગ્ન કરી લીધા, ગોવિંદા અને સુનીતાનો આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ