ભાવુક ક્ષણ / ભાણિયા કૃષ્ણાની આંખોમાં આંસુ જોઈને ગોવિંદાનું મન પિગળ્યું, 6 વર્ષે માફી આપતા જુઓ શું કહ્યું

govinda forgive krushna abhishek accepts apology in maniesh paul show

જે ક્ષણની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. કૃષ્ણા અભિષેકની માફીને તેના માતા ગોવિંદાએ સ્વીકાર કરી લીધી છે. વર્ષો બાદ બન્નેની વચ્ચે પેચઅપ થઈ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ