નર્મદા / રાજ્યના આંતરીયાળ વિસ્તારોમાં સરકારનું ઓરમાયું વર્તન, બે ગામ વચ્ચે પુલ નહીં બનવાથી 20 કિમી ચાલવું પડે છે

Government's lenient behavior in the hinterland of the state, not having to build a bridge between the two villages has to...

નર્મદા જિલ્લાના ધમણાચા પાસે વરસો પહેલા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહના કારણે રસ્તો પૂરી રીતે ધોવાઈ ગયો હતો.ત્યાર બાદ થી સતત ગ્રામજનોની માગણી છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ