લાલ આંખ / લેહનું લોકેશન ચીનમાં દર્શાવતા ભારત સરકારે ઉઠાવ્યો વાંધો, Twitterના સીઈઓને ચિઠ્ઠી લખી આપી ચેતવણી

government written stern letter to twitter over showing leh as part of china

કેન્દ્ર સરકારે ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીને ચિઠ્ઠી લખીને વાંધો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી છે. ચીઠ્ઠીમાં ભારતના નક્શાને ખોટી રીતે દર્શાવવા બદલ ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ