વિરોધ / કૃષિ કાયદાના વિરોધ વચ્ચે સરકારે ખેડૂત સંગઠનોને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

government writes letter to sanyukt kisan morcha calls for meeting

નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હજીપણ ઘર્ષણ યથાવત છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને વારંવાર પરત ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે. જો કે, સરકારે ખેડૂત સંગઠનોને આગામી 30 ડિસેમ્બરના રોજ વાતચીત માટે બોલાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ