તમારા કામનું / SIM કાર્ડ ખરીદવાના નિયમોમાં કડકાઇ લાવી શકે છે મોદી સરકાર, બૅન્ક અકાઉન્ટ ખોલાવવું પણ થશે અઘરું

government will stop fraud through sim card it can be get on 5 documents

ભારતમાં સિમ કાર્ડ પ્રાપ્ત કરવુ ખૂબ સરળ છે. આશરે ત્રણ ડઝન દસ્તાવેજોમાંથી કોઈ એકને આપીને સિમ લઇ જઇ શકાય છે. સરકાર હવે સિમ લેવાની પ્રક્રિયાને કડક કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ