સંવેદનશીલ નિર્ણય / વડોદરાની ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને સરકાર આપશે 4 લાખની સહાય

government will provide an aid of 4 lakhs to the families of those who died in the Vadodara incident

વડોદરામાં ટ્રક અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોને કાળ આંબી જતા આ કરુણ ઘટનાને લઇને CM ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને  સહાયની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ