કાર્યવાહી / અમદાવાદની 55 સોસાયટીઓના રહીશોની વધી મુશ્કેલી, 1700 મકાન સરકાર કબજે કરશે

government will occupy 1700 houses of 55 societies in ahmedabad

અમદાવાદની 55 સોસાયટીઓના રહીશો કબજો નિયમિત કરવા માટેની રકમ નહીં ભરતા હવે શ્રીસરકાર દાખલ કરવામાં આવશે. કબજેદાર પાસેથી રૂ.17 કરોડ 31 લાખ લેવાના નીકળ છે. જો કે હજુ પણ રકમ જમા ન કરવામાં આવતા લોકોએ મકાન ખાલી કરવા પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ