પગાર વધારો / કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર!, સરકારની આ જાહેરાત બાદ પગારમાં થશે ઘરખમ વધારો

government will hike fitment factor of central employees here the latest updates

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ટૂંક સમયમાં બમ્પર વધારો જોવા મળી શકે છે. સરકાર ટૂંક સમયમાં ફિટમેન્ટ ફેક્ટરના સુધારાની જાહેરાત કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ