યોજના / વૃદ્ધોનાં ભરણપોષણ માટે સરકાર કરી શકે છે મોટી જાહેરાત, બાળકોને પણ મળશે આર્થિક મદદ 

government will bring new scheme for old age, child and for disables

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના વૃદ્ધોની સંભાળ અને કલ્યાણ માટે એક વ્યાપક નીતિ લાવશે. સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી થાવરચંદ ગેહલોતે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. ગેહલોતે દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના લોકોને ઉત્સાહન માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે પણ માહિતી આપી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ