સૂચન / જો આ કામ કર્યુ તો સરકાર કાપશે સરકારી કર્મચારીઓનો પગાર, તમે પણ જાણી લો

government warns psu employees action participate bharat bandh

સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કહ્યું કે, તેઓ પોતાના કર્મચારીઓને 8 જાન્યુઆરીના સૂચિત હડતાલથી દૂર રહેવા કહે. બુધવારે 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ 'ભારત બંધ'ની હાકલ કરી છે. સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને સરળ કામગીરી માટે કટોકટીની યોજના તૈયાર કરવાની સલાહ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ