ચેતવણી / જો તમે પણ આવા N-95 માસ્ક પહેરો છો તો ચેતી જજો, સરકારે જાહેર કરી ચેતવણી

Government warns against use of N-95 masks with valved respirators

કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને છિદ્રયુક્ત શ્વાસયંત્ર (વૉલ્ડ રેસ્પિરેટર) લાગેલા N-95 માસ્ક પહેરવાને લઇને ચેતાવણી જાહેર કરી છે. પત્રમાં લખ્યું છે કે આનાથી કોરોના વાયરસનો પ્રસાર રોકાતો નથી. આ કોવિડ-19 મહામારી સામે લેવામાં આવેલા પગલા કરતા વિપરીત છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ