બદલી / રાજ્ય સરકારે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીને ધ્યાને રાખી 8 અધિકારીઓની કરી બદલી

Government transfers 8 GAS cadre officers amid by elections in Gujarat

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. આ પગલે ગુજરાત સરકારે 8 GAS કેડરના વિવિધ અધિકારીઓની બદલી કરી છે. આ બદલીમાં ઘણા અધિકારીઓને ઈલેક્શન અધિકારી અને ગાંધીનગરની ઈલેક્શન કમિશનમાં પદ આપવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ