મહામારી / સંસદીય સમિતિની બેઠકમાં થયો મોટો ખુલાસો, કોરોનાને કારણે દેશમાં 10 કરોડ નોકરીઓ પર મોટું સંકટ

government told parliamentary committee 10 million jobs endangered due to coronavirus

કોરોના મહામારીની અસર દુનિયાભરમાં થઈ રહી છે ત્યારે લોકડાઉન અને અન્ય પ્રતિબંધોને કારણે ભારત જેવા દેશની અર્થવ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. કોરોનામાં સૌથી મોટો પ્રશ્નાર્થ રોજગાર સાથે જોડાયો છે અને આ જ કારણ છે કે કોરોના બાદની સ્થિતિ માટે યોજાયેલી બેઠકમાં સરકારી અધિકારીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં કહેવાયું છે કે દેશમાં 10 કરોડ નોકરીઓ પર સંકટ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ