મહામારી / ઓમિક્રોનની દહેશત! જાહેરાતના ત્રીજા દિવસે નિર્ણય પાછો લેવો પડે તેવી સ્થિતિ, કેન્દ્રની ઈમરજન્સી બેઠક

Government to review resumption of flights due to Omicron variant

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ ચાલુ કરવાના નિર્ણયની ફરી વાર સમીક્ષા કરવાની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ