નિર્ણય / લૉકડાઉન વચ્ચે જ RBIની આ સ્કીમમાં નહીં કરી શકો રોકાણ, આ કારણે સરકાર કરી રહી છે બંધ

government to discontinue 7.75 percent taxable savings bonds scheme from 28 may

દેશમાં કોરોના વાયરસના કહેર અને લૉકડાઉનના કારણે ઈકોનોમી નબળી પડી છે ત્યારે પણ સરકારે ઘટતા વ્યાજદરના કારણે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આજથી 7.75 ટકાની યોજના RBI બોન્ડ અથવા ભારત સરકારના બોન્ડને નામે ચાલી રહેલી સ્કીમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ