નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય, TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ પર બૅન રહેશે કાયમ

government to continue ban on chinese apps including tiktok

ભારત સરકારે સૌ પહેલાં જૂનમાં 59 એપ્સ પર બૅન મૂક્યો અને પછી સપ્ટેમ્બરમાં 118 અન્ય એપ્સ પર રોક લગાવી હતી. હાલમાં મોદી સરકારે કહ્યું છે કે આ તમામ એપ્સ પર બૅન કાયમ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ