ઓટો / વાહન ચાલકો માટે મોટા સમાચાર, સરકાર ટૂંક સમયમાં લાગુ પાડી રહી છે ફાયદાકારક નિયમ, 5-10 ટકા ઈંધણની બચત

Government to bring new star rating rules for tyre industry; rating to assess fuel economy, safety, skid prevention ability

આગામી સમયમાં હવે વાહનોના ટાયરની ક્વોલિટીમાં સ્ટાર રેટિંગ્સ દાખલ કરવાની સરકારની યોજના છે અને તેને માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ