મુલાકાત / આજથી અમેરિકા સહિત 16થી વધુ દેશોના રાજદૂતો JKના પ્રવાસે, આ કારણે યૂરોપિયન યૂનિયનના પ્રતિનિધિ નહીં થાય સામેલ

Government To Bring Diplomats From 16 Countries Including America To Visit Jammu And Kashmir

વિદેશી રાજદૂતોની એક ટીમ આજે કાશ્મીર આવી છે. જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ વિદેશી રાજદૂતોની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. સરકારની તરફથી મોકલવામાં આવેલા આ દળમાં અમેરિકા, વિયેતનામ, દક્ષિણ કોરિયા સહિત 16થી વધુ દેશોના રાજદૂતોને સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે યૂરોપીયન યૂનિયનના રાજદૂત સામેલ થશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ