ડ્રાફ્ટ / દેશની કો-ઓપરેટિવ બેન્કોની કમાન RBIને સોંપવા તૈયારી

Government to amend Banking Regulation Act to grant more powers to RBI over urban cooperative banks

કેન્દ્ર સરકાર હવે કો-ઓપરેટિવ બેન્કોની કમાન આરબીઆઇને સોંપવાની દિશામાં કામ કરી રહી છે. અહેવાલો અનુસાર સરકાર એક એવા ડ્રાફ્ટ પર કામ કરી રહી છે, જેના પગલે તમામ કો-ઓપરેટિવ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી જશે. આ માટે સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ