બનાસકાંઠા / તીડના આતંક મુદ્દે સરકાર મેદાનમાં પાક બચાવવા રાજસ્થાનથી મંગાવાયા મશીનો

Government tackles the problem of locust

બનાસકાંઠામાં તીડને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે. બનાસકાંઠામાં તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર હરકતામાં આવ્યું છે. સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે જાણો સરકારનાં આ પગલા કેટલા અસરકારક રહેશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ