ટેક્નોલોજી / લોકોની મોબાઈલ ફોનની લત છોડાવવા માટે સરકારે બનાવ્યો અસરકારક 'સુપર પ્લાન'

government super plan mobile phone addiction

આરોગ્ય વિભાગે લોકોમાં ગંભીર બીમારીની જેમ ફેલાઈ રહેલી મોબાઈલ ફોનની લત છોડાવવા માટે એક નવી અસરકારક યોજના બનાવી છે. સરકારના આ 'સુપર પ્લાન' હેઠળ દરેક જિલ્લા હોસ્પિટલમાં જનકક્ષની સ્થાપના કરવામાં આવશે, જેમાં મનોચિકિત્સક અને કાઉન્સેલરની ટીમ મોબાઈલની આદત છોડવાની સલાહ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ