તૈયારી / સરકારે જારી કર્યો વેજ કોડ ડ્રાફ્ટ, હવે કરવું પડી શકે છે આટલા કલાક વધારે કામ

government suggests 9 hour working day in wage code draft

નેશનલ મિનિમમ વેજ પર સરકારનું વલણ સ્પષ્ટ નહીં, દેશને ત્રણ વર્ગોમાં વહેંચીને નક્કી થશે સેલેરી. કેન્દ્ર સરકારે વેજ કોડ રુલ્સનો ડ્રાફ્ટ જારી કરી દીધો છે. આ ડ્રાફ્ટમાં સરકારે 9 કલાક કામકાજની ભલમાણ કરી છે. જો કે સરકારે એમાં નેશનલ મિનિમમ વેજની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ