ઉતરાયણ / ચાઈનીઝ દોરી સામે હાઇકોર્ટના કડક વલણ મામલે સરકારે રજૂ કર્યું સોગંદનામુ, જુઓ જવાબમાં શુ કહ્યું?

government submitted an affidavit regarding the high courts strict stance against Chinese cords

ચાઈનીઝ દોરી સામે હાઇકોર્ટના કડક વલણ મામલો ગુજરાત સરકારે આજે સોગંદનામુ દાખલ કર્યુ છે. જેમાં પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ કર્યા હોવાનો સરકારે દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ