બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secretariat / 'માત્ર અમદાવાદમાં જ 197 એડમિશન ખોટા લેવાયા', આખરે સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું
Last Updated: 06:38 PM, 25 February 2025
ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ તેમજ શાસક પક્ષના ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. સરકારના મંત્રીઓ તેના વિગતે જવાબ પણ આપી રહ્યાં છે. ત્યારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા RTEમાં પ્રવેશને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ સરકારે રજૂ કર્યો હતો. જે મુજબ માત્ર અમદાવાદમાં જ 197 એડમિશન ખોટા લેવાયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં જ 197 એડમિશન ખોટા લેવાયાની વિગતો
ADVERTISEMENT
RTEમાં પ્રવેશ માટે ખોટા દસ્તાવેજ રજૂ કરનારના આંકડા સામે આવ્યા છે. ત્યારે માત્ર અમદાવાદમાં જ 197 એડમિશન ખોટા લેવાયાની વિગતો સામે આવી છે. સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો છે કે, ખોટી રીતે પ્રવેશ લેનારના પ્રવેશ રદ થશે
શું છે આ RTE?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે. જેની આધિકારીક વેબસાઇટ પર જઈને.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકાના પૌરાણિક મંદિરમાંથી શિવલિંગ ગૂમ, સ્થાનિકોમાં રોષ વ્યાપતા પોલીસ થઇ દોડતી
આધિકારીક વેબસાઇટ કઈ છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.