રદિયો / ટ્રમ્પે કહ્યું ચીન મુદ્દે મારી નરેન્દ્ર મોદી સાથે વાત થઈ, ભારતે કહ્યું PM મોદી- ટ્રમ્પ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી

government sources after us president claimed they spoke on india china no recent contact between pm narendra modi donald...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા કલાકો પહેલા કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને ચીનમાં જે ચાલી રહ્યું છે તેનાથી તેઓ સારા મૂડમાં નથી. યુએસ રાષ્ટ્રપતિના આ દાવા અંગે સરકારી સૂત્રો કહે છે કે તાજેતરમાં બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ