ખુલાસો / પેકિંગ ફૂડ પર ગ્રીન લેબલ મામલે ગુજરાત સરકારનો ખુલાસો, વેજ કે નોનવેજની તપાસ માટે કોઈ સુવિધા જ નથી

Government shocking revelation in High Court: No lab for testing of packaged food items

હાઈકોર્ટ સમક્ષ સરકારનો જવાબ પેકેજડ ફૂડ આઇટમ્સમાં વેજીટેરીયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની રાજ્યમાં સુવિદ્યા નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ