પ્રેરણા / આવી કંકોત્રી તમે ક્યારેય નહીં જોઇ હોય, ગુજરાતના આ યુગલે કરી અનોખી શરૂઆત, તેમ પણ કહેશો વાહ...

Government schemes in wedding cards

સામાન્ય રીતે સૌરાષ્ટ માં એક ગુજરાતી લગ્ન ત ફેમસ છે કે કેસર છાંટી કંકોતરી મોકલી. પરંતુ અમરેલી જીલ્લાના નાના એવા ગામડા ગામ ગાધકડાના યુવાને કેસર છાંટી કંકોતરી મોકલવાના બદલે સરકારી યોજનાઓ છાપી કંકોત્રી લોકોને પહોચાડી છે લગ્નની કંકોત્રી લખવાથી માંડીને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ