વાયરલ / 5000 વાળી સરકારની મદદનું ફોર્મ ભૂલથી પણ ન ભરતા નહીંતર થશે મોટું નુકશાન- સરકારની ચેતવણી

government scheme is giving 5000 rupees check true or false samp

પીએમ જન કલ્યાણ વિભાગ બધાને 5000ની આર્થિક સહાય આપી રહ્યો છે તેવા વાયરલ થયેલા મેસેજ પર પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ